• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • તારક મહેતા કા ઉલટા ચશ્માના નટુકાકાએ પાલનપુરની મુલાકાત લીધી

તારક મહેતા કા ઉલટા ચશ્માના નટુકાકાએ પાલનપુરની મુલાકાત લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |ટીવી સીરીયલતારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકાએ મંગળવારે પાલનપુર ખાતે ધરતી ટાઉન શીપની મુલાકાત લીધી હતી. જ્યાં કલેકટર કચેરીના નાયબ મામલતદાર કલાજી ઠાકોરની મહેમાનગતિ માણી હતી. જે બાદ યાત્રાધામ અંબાજી જઇ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...