લાઇફબોટ, જેકેટ,રેસ્કયુ ટીમો કામે લાગી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇફબોટ, જેકેટ,રેસ્કયુ ટીમો કામે લાગી

ડીસાનાગામો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતાં જિલ્લા કલેકટર દિલીપરાણા અને ડીસાના નાયબ કલેકટર ડો.દિગંત બ્રહ્મભટ્ટઅને ગાંધીનગરની નેશનલ ડિઝાસ્ટર રીલીફ ફોર્સની રેસ્કયુટીમો એનડીઆરએફ ડેપ્યુટી કમાન્ડન્ટ જી.બી.નેગીની આગેવાનીની હેઠળ આવી પહોંચી હતી. 40 જેટલા જવાનોએ બોેટ હોડી દ્વારા બચાવ કામગીરી શરૂ હતી.

25જેટલી બસો રાજસ્થાન તરફ અટવાઇ

ડીસાથીથરાદ અને ધાનેરાનો માર્ગોનો વાહન વ્યવહાર તુટી જતાં રાજસ્થાન તરફ જતી-આવતી એસટીબસો અટવાઇ ગઇ હતી. જ્યારે ડીસાથી રાધનપુર અને પાલનપુર રોડ સિવાય તમામ રૂટો બંધ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...