તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જિલ્લાના 14 તાલુકાની 91 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જંગ જામશે

જિલ્લાના 14 તાલુકાની 91 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જંગ જામશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : બનાસકાંઠાજિલ્લા 14 તાલુકામાં આવેલી 91 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં 12 સરપંચ અને 91 વોર્ડના સભ્યોની ચૂંટણી યોજાશે. અંગેનું જાહેરનામુ બુધવારે પ્રસિદ્ધ થયું હતું. જેમાં વડગામ તાલુકાના મેજરપુરા, અને પાંચડા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે દાંતાની ગંગવા ગ્રામ પંચાયતની મધ્યસત્ર અને 88 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે.

તાલુકો સરપંચ વોર્ડ ચૂંટણીનો પ્રકાર

પાલનપુર-11 પેટા ચૂંટણી

વડગામ422 પેટા-સામાન્ય ચૂંટણી

ડીસા-7 પેટા ચૂંટણી

કાંકરેજ23 પેટા ચૂંટણી

સુઇગામ-3 પેટા ચૂંટણી

ભાભર-4 પેટા ચૂંટણી

અમીરગઢ14 પેટા ચૂંટણી

દાંતા213 મધ્યસ્ત્ર-પેટાચંૂંટણી

વાવ-6 પેટા ચૂંટણી

થરાદ-4 પેટા ચૂંટણી

ધાનેરા25 પેટા ચૂંટણી

દાંતીવાડા-6 પેટા ચૂંટણી

દિયોદર-3 પેટા ચૂંટણી

લાખણી1- પેટા ચૂંટણી

કુલ1291

ચૂંટણીનો જાહેર કરાયેલો કાર્યક્રમ

ઉમેદવારીપત્રભરવાનીછેલ્લી 24 જાન્યુ.

ઉમેદવારીપત્રોનીચકાસણી 27 જાન્યુ.

ઉમેદવારીપત્રપરતખેંચવાની છેલ્લી તારીખ 28 જાન્યુ.

મતદાન08ફેબ્રુઆરી

મતગણતરી10 ફેબ્રુઆરી