• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • બાલારામ ધારમાતાના મંદિરે ગુરૂ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ

બાલારામ ધારમાતાના મંદિરે ગુરૂ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| બાલારામનજીક શ્રી ધારમાતાજીના મંદિરે શ્રી ગુરૂ મહંત માધવગીરી મહારાજ અને શ્રી મહંત સુરજગીરી મહારાજની મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શુક્રવાર અને શનિવારે યોજાયો હતો. પ્રસંગે ભજન-કિર્તનઅને શોભાયાત્રા અને મૂર્તિની પ્રતિષ્ઠા સાથે સ્થાપન અને યજ્ઞ પણ યોજાયો હતો.મહેસાણાના વિષ્ણુભાઇ વિરભદાસ પટેલ, ઉંઝાના જગનાથપુરા ગામના પ્રાણભાઇ પિતામ્બરદાસ પટેલ પરિવાર, મહેસાણાના જયંતિભાઇ પ્રભુદાસ પટેલ સહિત દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...