તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુરમાં મોદી સમાજ પાલનપુર દ્વારા રવિવારે લાયન્સ હોલ ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |પાલનપુરમાં મોદી સમાજ પાલનપુર દ્વારા રવિવારે લાયન્સ હોલ ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુરમાં મોદી સમાજ પાલનપુર દ્વારા રવિવારે લાયન્સ હોલ ખાતે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહી ફ્રી મેડીકલ કેમ્પનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં ડો. જીતુભાઇ મોદી, ડો. સંજયભાઇ મોદી, ડો. મિલનભાઇ મોદી, ડો. આભાબેન પંડ્યા સહિતના ડોક્ટરોએ સેવા આપી હતી. પ્રસંગે સમાજના આગેવાનોએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો