તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • અમીરગઢ| આબુરોડથીપાલનપુર તરફ જતી જનતા એકસપ્રેસ ટ્રેન શુક્રવારે ઇકબાલગઢ ગામેથી

અમીરગઢ| આબુરોડથીપાલનપુર તરફ જતી જનતા એકસપ્રેસ ટ્રેન શુક્રવારે ઇકબાલગઢ ગામેથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ| આબુરોડથીપાલનપુર તરફ જતી જનતા એકસપ્રેસ ટ્રેન શુક્રવારે ઇકબાલગઢ ગામેથી પસાર થતી હતી. ત્યારે ચાલતી ટ્રેનમાંથી એક આદિવાસી યુવતી નીચે પડી હતી. જેને શરીરે ઇજા થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જોકે યુવતીના મૃતદેહને 108 ના પાયલટ લવજીભાઇ અને ઇએમટી પ્રકાશભાઇની મદદથી અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયો હતો.

ઇકબાલગઢ નજીક ટ્રેનમાંથી પટકાઇ જતાં યુવતીનું મોત

અન્ય સમાચારો પણ છે...