તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરના વિશ્રાંતિ ગૃહમાં બોડી ચેકઅપ કેમ્પ યોજાયો

પાલનપુરના વિશ્રાંતિ ગૃહમાં બોડી ચેકઅપ કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્લ્ડફાર્માસીસ્ટ દિવસ નિમિત્તે રવિવારે પાલનપુરના સહયોગ ફાર્માસીસ્ટ ફાઉન્ડેશન દ્વારા વડિલ વિશ્રાંતિગૃહમાં બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વડિલોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ હતી.

પાલનપુર વડિલ વિશ્રાંતિ ગૃહ ખાતે રવિવારે યોજાયેલા બોડી ચેકઅપ કેમ્પમાં ડો.ઉમાકાન્ત પંડ્યા અને પ્રકાશભાઇ ગાંધીની ઉપસ્થિતિમાં સહયોગ ફાર્માસીસ્ટ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા વડિલોના બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, ઇસીજી, તેમજ જરૂરીયાતમંદોને વિના મુલ્યે દવાઓ આપવામાં આવી હતી. પ્રસંગે શહેર જિલ્લાની મેડીકલોમાં ફાર્માસીસ્ટ હોય ત્યાંથીજ દવા ખરીદવાનો આગ્રહ રાખવા જાહેર જનતાને જણાવવામાં આવ્યું હતું.

પાલનપુરમાં વડિલ વિશ્રાંતીગૃહમાં બોડી ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...