તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • જસલેણીના બાળ વૈજ્ઞાનિકોનું ઓવન તાલુકા કક્ષાએ પ્રથમ

જસલેણીના બાળ વૈજ્ઞાનિકોનું ઓવન તાલુકા કક્ષાએ પ્રથમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરનીલોક નિકેતન રતનપુર વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં જસલેણી પ્રા.શાળાએ વિભાગે રજુ કરેલુ આધુનિક પ્રાપ્ય ઓવન તાલુકકાક્ષાએ પ્રથમ આવ્યું હતું. ઓવન આચાર્ય વિપુલભાઇ દેસાઇ અને આરતીબેન મોઢના માર્ગદર્શનથી અવિ પ્રજાપતિ અને સ્વાતિ હડિયોલએ બનાવ્યું હતું.જેમાં પફ, વડાપાઉ, સેવખમણી, ઘુઘરા જેવા 20થી 25 વ્યક્તિઓ આરોગી શકે તેટલી ખાદ્ય સામગ્રી ગરમ કરી શકાય છે. યુએસબી ની મદદથી મોબાઇલ ચાર્જ તેમજ સંગીત પણ સાંભળી શકાય છે.પ્રા. શાળાના બાળ વૈજ્ઞાનિકોએ બનાવેલું ઓવન તાલુકા કક્ષાએ પ્રથમ આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...