તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગઢની ઝવેરી સાર્વજનિક સ્કુલમાં દિક્ષાંત સમારોહ યોજાયો

ગઢની ઝવેરી સાર્વજનિક સ્કુલમાં દિક્ષાંત સમારોહ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: તાલુકાનાગઢ ખાતે શ્રી ઝવેરી સાર્વજનિક હાઇસ્કુલમાં તા. 23 ફેબ્રુ. ના રોજ ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સમારંભના અધ્યક્ષ્ય સંજયજી ઠાકોરના હસ્તે દિપ પ્રાગટ્યથી કરાઇ હતી. શાળાના મ.શિ. કામરાજભાઇ પટેલ તેમજ સંત ઉત્તમ પ્રિય સ્વામીએ વિદ્યાર્થીઓને આશિવર્ચન પાઠવ્યા હતા. પ્રસંગે શાળાના નવિન મકાન માટે સંજયજી ઠાકોર દ્વારા 25,25,525 રૂપિયા દાનની જાહેરાત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...