તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CM ભાભરમાં વિકાસ કામોનું લોકાર્પણ કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : રાજ્યનામુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આગામી રવિવારે ભાભર તાલુકાની મુલાકાતે આવનાર છે.

બનાસકાંઠા જિલ્લામાં થયેલા આરોગ્ય, શિક્ષણ, પોલીસ વિભાગ, વીજ કંપની, પાણી પુરવઠા સહિતના વિભાગો દ્વારા થયેલા કુલ રૂ. 133.10 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ભાભરની મુલાકાતનો કાર્યક્રમ નક્કી થતાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, શિક્ષણ વિભાગ અને એસ.ટી.વિભાગ વ્યવસ્થાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...