તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણી માટે પરબ બનાવવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણી માટે પરબ બનાવવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણી માટે પરબ બનાવવામાં આવી છે.જે છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોવાથી સિવિલમાં આવતા દર્દીઓના સગા પીવાના પાણી માટે ટ્રોમા સેન્ટરમાં જાય છે.જોકે, ત્યાં એકજ કુલર હોવાના કારણે પાણી ઝડપથી ખાલી થઇ જાય છે.ત્યારે બીજી બાજુ પાણીની ટાંકી નીચે નળ મુકવામાં આવ્યો છે.આ નળનું પાણી પીવા કરતા કપડા ધોવામાં વધુ ઉપયોગ કરતા હોવાથી ખંભાતી તાળુ મારવામાં આવ્યું છે.જેના કારણે કેટલાક લોકો બોરને લગાવેલો નળ જોઇ પાણી પીવા માટે આવે છે.પરંતુ નળને લગાવેલુ ખંભાતી તાળુ જોઇ પાછા ફરે છે.તો સિવિલ સત્તા દ્વારા તાળુ ખોલી દેવામાં આવે તેવી દર્દીના સગાઓની માંગ ઉઠી છે.

પાલનપુર સિવિલમાં પાણીના નળને તાળુ મારતાં હાલાકી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો