તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગઢ |પાલનપુર ખાતે આવેલી બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢ |પાલનપુર ખાતે આવેલી બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢ |પાલનપુર ખાતે આવેલી બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ સંચાલિત સમતા હાઇસ્કુલ ખાતે યુવા વણકર સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે જીપીએસસીના વિના મુલ્યે કલાસ શરૂ કરાયા છે. જેમાં 70 જેટલા વિદ્યાર્થીઓને તેને લગતુ માર્ગદર્શન અપાઇ રહ્યુ છે. દર શનિ અને રવિ એમ બે દિવસ ફ્રી કલાસ અપાય છે. રવિવારે જીપીએસસીના સભ્ય નાથુભાઇ સોસાએ સેન્ટરની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. યુવાવણકર સમાજના જયેશ પરમાર, ચંદ્રકાન્ત પરમાર, સંજય પરમાર, હર્ષદ પરમાર સહિત સમાજના યુવાનો દ્વારા કલાસ ચલાવી રહ્યા છે.તસવીર-દિનેશ રાણા

પાલનપુરમાં વણકર સમાજ દ્વારા જીપીએસસીના કલાસ શરૂ કરાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો