તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર : પાલનપુર વડલીવાળા પરા વિસ્તરમાં આવેલા 40 વર્ષ જુના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર : પાલનપુર વડલીવાળા પરા વિસ્તરમાં આવેલા 40 વર્ષ જુના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર : પાલનપુર વડલીવાળા પરા વિસ્તરમાં આવેલા 40 વર્ષ જુના માં અંબાના મંદિર ખાતે જાગૃતિ યુવક મંડળ દ્વારા છેલ્લા એક વર્ષથી દર પૂનમ ના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે.જેમાં આજુ બાજુના વિસ્તારના લોકો પોતાના ઘરેથી આરતીની થાળી તૈયાર કરી આવી માં અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવે છે.તેજ રીતે મંદિર ખાતે મંગળવારે ગુરૂપૂર્ણીમાના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ભક્તોએ માં અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.આ અંગે મંદિરના આયોજકો જણાવ્યું હતુ કે મંદિરનો જીર્ણોધ્ધર કરવામાં આવનાર હોવાથી ભક્તો દ્વારા દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો