તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢમાંથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢમાંથીચોરીના ગુનામાં નાસતો-ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.

પીએસઆઇ કે.વાય.વ્યાસે જણાવ્યું હતું કે, મંગળવારે સ્ટાફના હસમુખભાઇ, જયેશભાઇ, પ્રવિણસિંહ, રોહિતભાઇ સાથે ભેદલા ગામમાં હતા. તે સમય પાલનપુર સબજેલમાંથી રજા પર આવેલા ચોરીના ગુનાનો આઠમાસથી નાસતો-ફરતો ઘનપુરા(વિ) ગામના બાબુ ભાણાભાઇ ખોખરીયાને ઝડપી સબજેલ ખાતે મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો