તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | વડગામતાલુકાના ચંગવાડા ગામની યુવતીને વિસનગરના ભાલક ગામનો અસલમભાઇ

પાલનપુર | વડગામતાલુકાના ચંગવાડા ગામની યુવતીને વિસનગરના ભાલક ગામનો અસલમભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | વડગામતાલુકાના ચંગવાડા ગામની યુવતીને વિસનગરના ભાલક ગામનો અસલમભાઇ પીરાભાઇ શેખ 16 નવેમ્બરના રોજ લગ્ન કરવાના ઇરાદે લલચાવી, ફોસલાવી પરિવારના મરજી વિરુદ્ધ ભગાડી લઇ ગયો હતો. જેથી યુવતીની માતાએ છાપી પોલીસ સ્ટેશનમાં અસલમભાઇ શેખ સામે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ સીપીઆઇ એન.ડી.અસારી ચલાવી રહ્યા છે.

ચંગવાડાની યુવતીને ભગાડી જનાર શખસ સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...