તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | વિધાનસભાસામાન્ય ચૂંટણી 2017 અન્વયે ભારતના ચૂંટણીપંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાના

પાલનપુર | વિધાનસભાસામાન્ય ચૂંટણી-2017 અન્વયે ભારતના ચૂંટણીપંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | વિધાનસભાસામાન્ય ચૂંટણી-2017 અન્વયે ભારતના ચૂંટણીપંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાના 7-વાવ, 8-થરાદ, 9-ધાનેરા, 10-દાંતા, 11-વડગામ,12-પાલનપુર, 13-ડીસા, 14-દિયોદર અને 15-કાંકરેજની બેઠકો માટે પોલીસ ઓબ્ઝર્વર સુનિલ રામનંદ (આઇ.પી.એસ.)ની નિમણૂંક કરવામાં આવેલ છે. તેઓ તા.૨૬ નવેમ્બર થી સર્કીટ હાઉસ પાલનપુર ખાતે રૂમ નં.૩, માનસરોવર ખાતે રોકાણ કરેલ છે. તેઓના સંપર્ક માટે મોબાઇલ નંબર-૭૦૬૯૦૫૨૮૧૫ છે.

અન્ય સમાચારો પણ છે...