તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | પાલનપુરસ્થિત પાટણવાડા દરજી પરિવારના બાળકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ

પાલનપુર | પાલનપુરસ્થિત પાટણવાડા દરજી પરિવારના બાળકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરસ્થિત પાટણવાડા દરજી પરિવારના બાળકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ રવિવારે સિધ્ધપુર ખાતે દેવશંકર મહારાજની તપોભૂમિમાં યોજાયો હતો. જેમાં ઇનામ દાતા સમીરભાઇએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભોજન દાતા અજયભાઇ દ્વારા દૂધપાક-પુરીનું ભોજન સાથે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ તેમજ દિવંગત પૂર્વજોને યાદ કરી સિદ્ધપુર યાત્રા પૂર્ણ કરી હતી. પ્રસંગે પાટણવાડા દરજી સમાજના પ્રમુખ હસમુખભાઇ, મંત્રી વાસુભાઇ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...