વાવમાં સાસુને દવાખાને લઇ જવા આવેલ વહુને ધમકી અપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | વાવના હરીપુરા પ્લોટ નજીક બુધવારે રાધાબેન ચેહરાભાઇ વાલ્મીકી (ઉં.વ.30, રહે. ગોલપનેસડા, તા. સૂઇગામ) ને પોતાની સાસુ બિમાર છે તેવા સમાચાર મળતાં સાસુને સારવાર માટે લઇ જવા માટે આવ્યા હતા. ત્યારે મહિલાને મગનભાઇ ભીખાભાઇ વાલ્મિકી, નરેશભાઇ મગનભાઇ વાલ્મિકી, કિરણભાઇ મગનભાઇ વાલ્મિકીએ અપશબ્દો બોલી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં રાધાબેને મગનભાઇ, નરેશભાઇ અને કિરણભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...