• Gujarati News
  • પેપરાલમાં રાષ્ટ્રીય સંત જયંતસેન સહિત 50 ઠાણાએ આગાસી ઉપર આશરો લીધો

પેપરાલમાં રાષ્ટ્રીય સંત જયંતસેન સહિત 50 ઠાણાએ આગાસી ઉપર આશરો લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : જયંતસેનસુરિશ્વરજી મહારાજ પેપરાલમાં બિરાજમાન છે. ત્યારે ગામમાં 10 ફુટ જેટલુ પાણી ભરાતા જૈન સમાજે કલેકટરને હેલિકોપ્ટરની મદદ માટે માંગણી કરી છે. માિણભદ્ર વિર મંદિરના ગાદીપતિ યતિ વિજયસોમજી મ. સા.એ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા હોડી મારફતે સંતો માટે ગોચરી-પાણીની વ્યવસ્થા કરાઇ રહી છે.