• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | કાંકરેજનાઉંબરી મોટીપાર્ટીના શ્રવણસીંગ બાબુસીંગ વાઘેલા ગુરુવારના રોજ પોતાનું

પાલનપુર | કાંકરેજનાઉંબરી મોટીપાર્ટીના શ્રવણસીંગ બાબુસીંગ વાઘેલા ગુરુવારના રોજ પોતાનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | કાંકરેજનાઉંબરી મોટીપાર્ટીના શ્રવણસીંગ બાબુસીંગ વાઘેલા ગુરુવારના રોજ પોતાનું ડમ્પર નં. જીજે-08-વાય-8688 ને ઉંબરી હાઇવે રોડ નજીક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલ હતું.આ ડમ્પર ગુરુવારના બપોરે કોઇ અજાણ્યા શખસો ચોરી કરી ગયા હોવાની જાણ શ્રવણસીંગને થતાં તેની આજુબાજુ તપાસ હાથ ધરી હતી. છતાં પણ ડમ્પર ના મળતાં સોમવારના રોજ શિહોરી પોલીસ સ્ટેશને અજાણ્યા શખસો વિરુદ્ધ ગૂનોં નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...