તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર સ્વસ્તિક બાલમંદિર ખાતે સોમવારે રંગોળી સ્પર્ધા યોજાઇ હતી.જેમાં સોપાન

પાલનપુર સ્વસ્તિક બાલમંદિર ખાતે સોમવારે રંગોળી સ્પર્ધા યોજાઇ હતી.જેમાં સોપાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર સ્વસ્તિક બાલમંદિર ખાતે સોમવારે રંગોળી સ્પર્ધા યોજાઇ હતી.જેમાં સોપાન અને ૨ના 175 ભૂલકાઓએ ભાગ લીધો હતો.જેમાં તિરંગો,છત્રી,કળશ,સાથીયો,ફુલ સહિતની અવનવી રંગોળી બનાવી હતી.જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.આ કાર્યક્રમમાં આચાર્યા દર્શનાબેન મોદી સહિત શિક્ષકો હાજર રહી ભૂલકાઅોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતુ.

ભૂલકાઓએ રંગોળી બનાવી

અન્ય સમાચારો પણ છે...