તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુરમાં સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા રાજભાંડ(દમામી) સમાજનો સ્નેહમિલન સમારોહ

પાલનપુર |પાલનપુરમાં સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા રાજભાંડ(દમામી) સમાજનો સ્નેહમિલન સમારોહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુરમાં સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા રાજભાંડ(દમામી) સમાજનો સ્નેહમિલન સમારોહ અંબિકા વાડીના રવીવારે યોજાયો હતો.જેમાં ટ્રસ્ટનાં પ્રમુખ અમરતભાઈ કાલેટે સમાજનાં સામૂહિક વિકાસ માટેનો મહત્વનો એજ્ન્ડા રજૂ કર્યો હતો.જેમાં સમાજનાં દરેક નાના-મોટા સભ્યની જરૂરીઆત મુજબની તમામ સવલત અને મદદ આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં 13 જેટલા વિશિષ્ઠ વ્યક્તિઓને વિવિધ ક્ષેત્રમાં તેમની ઉન્નત સેવા માટે સન્માનિત કરાયાં હતા.તથા બેટી બચાવો બેટી ભણાવો વિશે ભાર મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે વકીલ દેવેન્દ્રભાઈ ચૌહાણ, પુરુષોતમ ભાઈ ચૌહાણ,ગોપાલજી સોલંકી,ટ્રસ્ટીઓ સહિત જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

પાલનપુરમાં રાજભાંડ(દમામી) સમાજનો સ્નેહમિલન સમારોહ

અન્ય સમાચારો પણ છે...