તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુર લક્ષ્મીપુરા ખાતેથી સોમવારે કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઇ પટેલે સમર્થકો

પાલનપુર |પાલનપુર લક્ષ્મીપુરા ખાતેથી સોમવારે કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઇ પટેલે સમર્થકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર લક્ષ્મીપુરા ખાતેથી સોમવારે કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઇ પટેલે સમર્થકો સાથે પગપાળા ફોર્મ ભરવા નીકળ્યા હતા. રસ્તામાં આવેલ મંગલમૂર્તિ હનુમાન દાદાના મંદિરે દર્શન કરી પ્રાણ પ્રતિષ્ઠા કરાવી રહેલા પૂજારી નંદુમહારજને રૂ.500ની દક્ષિણા આપી હતી.બાદમાં બેચરપુરામાં રહેતા જશુભાઇ રાજગોરના ઘરે બિરાજમાન મહાકાળી માતાના મંદિરે દર્શન કર્યા હતા.

કોંગ્રેસના ઉમેદવારે રૂ.500 પૂજારીને દક્ષિણા આપી

અન્ય સમાચારો પણ છે...