તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ઝેરડાથી થેરવાડા માર્ગ ઉપર કારની અડફેટે એકનું ઘટનાસ્થળે મોત

ઝેરડાથી થેરવાડા માર્ગ ઉપર કારની અડફેટે એકનું ઘટનાસ્થળે મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનામાલગઢ ગામે રહેતા મોહનભાઇ માળીએ પોતાની આર્ટિગા કાર નંબર જી જે 08 જે 6727 પુર ઝડપે અને ગફલતભરી હકારી અને અચાનક વચ્ચે પશુ આવી જતા ઝેરડાંથી થેરવાડાના વળાંકમાં પોતાની ગાડી પરનો કાબુ ગુમાવતા ગાડી રોડ પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી રસ્તાની બાજુમાં બેઠેલા વ્યક્તિ જબરસિંહને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. જેમાં ગાડીચાલક ભાગી જતા ગોરધનસિંહ વાઘેલાએ માલગઢ ના ગાડીચાલક મોહનભાઇ માળી સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ એમ.કે.ચૌધરી ચલાવી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...