• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • બનાસકાંઠામાંથી નવેમ્બર માસમાં 1.15 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

બનાસકાંઠામાંથી નવેમ્બર માસમાં 1.15 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠારાજસ્થાન બોર્ડરને અડીને આવેલ જિલ્લો છે. જેને લઇ વિસ્તારમાંથી દારૂની હેરાફેરી વધારે થતી હોય છે. ત્યારે નવેમ્બર માસમાં જિલ્લામાંથી 1.15 કરોડનું દારૂ ઝડપાયો હતો. તેમજ વાહન અને મોબાઇલ મળી કુલ રૂ. 2.36 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પોલીસે ચૂંટણીને લઇ સઘન ચેકીંગ હાથ ધરતાં નવેમ્બર માસમાં જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી કુલ રૂ. 1,14,96,400 નો દારૂ ઝડપાયો હતો તેમજ વાહન અને મોબાઇલ મળી કુલ રૂ. 1,21,90,000 ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...