તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાલનપુર |દાંતા તાલુકાના રીંછડીધાર ગામે રહેતા ભેરાભાઇ લુંબાભાઇ રાઠોડને શંકાભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |દાંતા તાલુકાના રીંછડીધાર ગામે રહેતા ભેરાભાઇ લુંબાભાઇ રાઠોડને શંકાભાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |દાંતા તાલુકાના રીંછડીધાર ગામે રહેતા ભેરાભાઇ લુંબાભાઇ રાઠોડને શંકાભાઇ ભાણાભાઇ ગમાર, મકનાભાઇ ભાણાભાઇ ગમાર, ગોવાભાઇ ભાણાભાઇ ગમાર, રામાભાઇ સાયબાભાઇ ગમાર બુધવારે અપશબ્દો બોલતા હતા. જેથી ભેરાભાઇએ ના પાડતાં ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઇ જઇ ભેરાભાઇને ગડદાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. જેને લઇ ભેરાભાઇએ ત્રણેય વિરુદ્ધ અંબાજી પોલીસ સ્ટેશને ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો