બિયારણ સસ્તુ હોવાથી વાવેતર વધ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિયારણ સસ્તુ હોવાથી વાવેતર વધ્યું

^ગયાવર્ષેબિયારણ 700 થી 800 રૂપિયે કટ્ટુ હતું. જ્યારે વર્ષે 150 રૂપિયે કટ્ટુ છે. આમ ગઇ સાલ કરતાં બિયારણ સસ્તુ હોવાથી વાવેતર વધ્યું છે. તેમજ પરંપરાગત બટાટાની ખેતી કરતાં ખેડૂતો પોતાની પાસે મશીનરી સહિત અન્ય વસ્તુઓ પહેલેથી વસાવેલી હોવાથી તે પડી છે. >ઇસ્માઇલભાઇ શેરૂ , ખેડૂત, રામપુરા-વડલા, તા. પાલનપુર

અન્ય સમાચારો પણ છે...