તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાજમણી સ્કૂલના વિદ્યાર્થીઓ ઊંટગાડીમાં ગામની મુલાકાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજમણી સ્કૂલના વિદ્યાર્થીઓ ઊંટગાડીમાં ગામની મુલાકાતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર :પાલનપુર રાજમણી પ્રાથમિક શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતા ભૂલકાઓને ખેમાણા ગામની મુલાકાતે લઇ જવાયા હતાઅને ગામમાં ઉંટ ગાડીમાં બેસાડી ગ્રામ પંચાયત સહીતની મુલાકાત કરાવી ગામની રહેણી કરણીથી અવગત કરાવ્યા હતા. શાળા આચાર્ય ભાનુભાઇ રાવલ સહીત શિક્ષકો હાજર રહ્યા હતા. તસવીર-અંકિતવ્યાસ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો