પાલનપુરમાં ભિક્ષુકનું ઠંડી અને ભુખમરાથી મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર કીર્તિસ્થંભ વિસ્તારમાં મંગળવારે રાત્રે એક ભિક્ષુક (ઉં.વ.55) ની લાશ પડી હતી. અંગેની જાણ સોનબાગમાં રહેતા પ્રકાશભાઇ પેથાભાઇ તલાટીએ પોલીસને કરતાં પોલીસે આવી લાશને પોસ્ટમોર્ટમમાં મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને ભિક્ષુકનું ભુખમરાથી કે ઠંડીના કારણે મોત થયાનુ અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...