તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |ઇન્ડિન રેડક્રોસ દ્વારા પાલનપુર ખાતે લક્ષ્મણટેકરી નજીક આવેલ રેડક્રોસ

પાલનપુર |ઇન્ડિન રેડક્રોસ દ્વારા પાલનપુર ખાતે લક્ષ્મણટેકરી નજીક આવેલ રેડક્રોસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |ઇન્ડિન રેડક્રોસ દ્વારા પાલનપુર ખાતે લક્ષ્મણટેકરી નજીક આવેલ રેડક્રોસ ભવનમાં ફર્સ્ટ એઇડની તાલીમનો રવિવારથી પ્રારંભ કરાયો હતો. જ્યાં સંસ્થાના ચેરમેન ગિરીશભાઇ જગાણીયાએ જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં જુદાજુદા કેમ્પ યોજી 2000 કરતાં વધુ યુવાનોને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી છે. કેમ્પમાં 1000થી વધુ યુવકોને તાલીમ આપવામાં આવશે. અંગે શાંતિભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, પ્રાથમિક સારવારની તાલીમ જીવનમાં ઉપયોગી થાય છે.તાલીમના અંતે પરીક્ષા લેવામાં આવશે જેનુ સર્ટિફિકેટ એસ.ટી.માં ડ્રાયવર, કંડકટર તેમજ સરકારી નોકરીઓમાં માન્ય ગણાશે.

ઇન્ડિયન રેડક્રોસ દ્વારા ફર્સ્ટ એઇડની તાલીમનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...