તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં યુવક ઉપર હિચકારો હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંયુવક ઉપર હિચકારો હૂમલો થતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના આકેસણના રણજીતજી સેનજીજી ઠાકોર શનિવારે બપોરના સુમારે લડબીનાળા નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કુંભાસણના ભરતભાઇ વીરાભાઇ રાવળ, વીરાભાઇ તેમજ અન્ય એક શખસે પાઇપ અને લાકડી વડે હૂમલો કરી ઇજાઓ પહોચાડી હતી. અંગે રણજીતજીએ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગૂનો નોંધી એએસઆઇ સેધાજી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...