યોગ દિવસની ઉજવણી પૂર્વે પાલનપુરમાં તાલીમ યોજાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોગ દિવસની ઉજવણી પૂર્વે પાલનપુરમાં તાલીમ યોજાઇ

પાલનપુર |ગુજરાતમાં 21મી જૂન વિશ્વ યોગ દિવસ ઉજવાશે. જેની તૈયારીના ભાગરૂપે પાલનપુર કાનુભાઇ મહેતા હોલ ખાતે શિક્ષકોને યોગ અંગેની તાલીમ આપ્યા બાદ શિક્ષકો દ્વારા શાળામાં તાલીમ આપવામાં આવી રહી છે. જ્યાં વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત રાજમણી પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓને યોગ ગુરુ નિરેનભાઇ પુરોહિત દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.}ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...