તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાંથી ચાર મોટર સાયકલ ચોરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુરતાલુકાના સાગ્રોસણા ગામે રહેતા નીતેશકુમાર નાગરભાઇ પટેલનું મોટર સાયકલ નંબર જી.જે.08.એ.સી.7775એ એચ.ડી.એફ.સી બેંક નીચે,સરદારનગરમાં રહેતા રમેશભાઇ દ્વારકાદાસ પટેલે પોતાનું એક્ટીવા નંબર જી.જે.8.એન.3710,વાડગામ તાલુકાના ખરોડીયા ગામે રહેતા શૈલેષકુમાર શંકરભાઇ મકવાણાનું મોટર સાયકલ નંબર જી.જે.8.એએચ.2134,અને આશિષભાઇ પિતામ્બરભાઇ પ્રજાપતિ રહે.લક્ષ્મીપુર જી.જે.8.એડી.6180ના મોટર સાયકલની ચોરી થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...