તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાની પાલનપુર, દાંતા અને વડગામની

પાલનપુર |ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાની પાલનપુર, દાંતા અને વડગામની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાની પાલનપુર, દાંતા અને વડગામની ધાર્મિક સમિતિ દ્વારા વેલવાડા નજીક સેવા કેમ્પ યોજાયો હતો. જ્યાં કઢી-ખીચડી, મેડીકલ, ચા-નાસ્તો, પાણી તેમજ આરામની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ હતી. તેમજ રાત્રે કલાકારો દ્વારા સંગીતના કાર્યક્રમો યોજાયા હતા. કેમ્પમાં રાસ-ગરબાની રમઝટ જામી હતી.

વેલવાડા પાસે ઠાકોર સેનાના સેવા કેમ્પમાં રાસ-ગરબાની રમઝટ

અન્ય સમાચારો પણ છે...