• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર સિવિલમાં લાઈટ ત્રણ કલાક ડૂલ થતાં દર્દીઓ અકળાયા

પાલનપુર સિવિલમાં લાઈટ ત્રણ કલાક ડૂલ થતાં દર્દીઓ અકળાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ-સાંચોર હાઇવે પર ઝાડ સાથે કાર અથડાતાં 4 મોત, એકનો પગ કપાયો

પાલનપુરસિવિલમાં મંગળવારે ત્રણ કલાક સુધી લાઈટ ડૂલ થઈ જતા દર્દીઓ અકળાયા હતા બંસ વોર્ડમાં પણ જનરેટર ને અભાવે બાળ દર્દી અકળાઈ ઉઠી હતી.

પાલનપુર સિવિલમાં મંગળવારે ત્રણ કલાક જેટલા સમય માટે લાઈટ ડૂલ થઈ જવાને કારણે સિવિલના બંસ વોર્ડમાં સારવાર રહેલ હેઠળ બાળકી અકળાઈ ઉઠી હતી.સાથે સાથે બાળકોના વોર્ડ-મહિલા વોર્ડ-મેડિકલ વોર્ડ-એક્સરે વિભાગ સહિત અન્ય વોર્ડમાં દાખલ દર્દીઓ ને લાઈટને અભાવે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.પાલનપુર સિવિલમાં માત્ર ટ્રોમાં સેન્ટર અને નવી બિલ્ડીંગમા જનરેટરની સગવડ છે.જ્યારે દર્દીઓના વોર્ડમા જનરેટર હોવાને કારણે ઘણીવાર કલાકો લાઈટ વગર દર્દીઓ પીડાય છે.

થરાદ-સાંચોર હાઇવે પર મંગળવારે સાંજે અકસ્માતમાં ચારના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. કારનો ભુક્કો બોલી ગયો હતો.તસવીર-વર્ધાજી રાજપૂત

કમનસીબ મૃતકો

1.રાજપૂતવર્ધાજી શંકરાજી

2.રાજપૂત વિક્રમભાઇ દુદાજી (રહે. બંને ચારડીયાવાસ, તા.વાવ)

3.રાજપૂત દિનેશભાઇ રામજી (રહે. દીપાસરા, તા. વાવ)

4.રાજપૂત ડામરાભાઇ ગણેશાજી (રહે. ગોલગામ, તા. વાવ)

ઇજાગ્રસ્ત

1.રાજપૂતભરતભાઇ જગશીભાઇ (રહે. દીપાસરા, તા.વાવ)

સિવિલમાં લાઇટ ડૂલ થઇ જવાને કારણે દર્દીઓ હેરાન થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...