ભાસ્કર ન્યૂઝ | પાલનપુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | પાલનપુર

પાલનપુરમાંકાપડના વેપારીઓ એજીએસટીના વિરોધમાં દુકાનો બંધ કરાવી હતી અને જી એસટી બિલનો વિરોધ નોંધાવ્યો હતો.તેમજ વેપારીઓને દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી.

જી એસ ટી બીલ પસાર કર્યા બાદ જી એસ ટીનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.અનેક વેપારી સંગઠન જીએસટીનો વિરોધ કરી રહ્યા છે.જીએસટીમાં રહેલી વિસંગતતાઓ વેપારી ની સમજણમા મુશ્કેલીઓ ઉભી કરી રહી છે.ત્યારે પાલનપુરના કાપડ બજારના વેપારીઓ દ્વારા મંગળવાર કાપડની દુકાનો બંધ કરાવી જીએસટીનો વિરોધ કરાયો હતો.અને આગામી ત્રણ દિવસ સુધી વેપારીઓને દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી.

પાલનપુરમાં જીએસટીના વિરોધમાં કાપડની દુકાનો બંધ કરાવી હતી.

ત્રણ દિવસ કાપડની દુકાનો બંધ રાખવા અપીલ

અન્ય સમાચારો પણ છે...