• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | બનાસકાંઠાજિલ્લામાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં

પાલનપુર | બનાસકાંઠાજિલ્લામાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | બનાસકાંઠાજિલ્લામાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેને અનુલક્ષીને જિલ્લા ડીસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા પાલનપુરના કોર્ટ સંકુલમાં ગુરૂવારે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 50 ઉપરાંતના વૃક્ષો વવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ શુભદા બક્ષી,ત્રીજી એડીશનલ કોર્ટના જજ એ.એમ.વનાણી,પાંચમાં એડીશનલ કોર્ટના જજ એમ.આર.શાહ,સાતમા એડીશનલ કોર્ટના જજ જે.ડી.સુથાર,રજીસ્ટાર એમ.જે.ગોડવલે,કોર્ટ મેનેજર ટી.એલ.પટેલ,તુષારભાઇ પટેલ સહીત કોર્ટ સંકુલનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...