• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • પાલનપુર | પાલનપુરજામપુરા પ્રાથમિક શાળામાં ગુરૂવારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો

પાલનપુર | પાલનપુરજામપુરા પ્રાથમિક શાળામાં ગુરૂવારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરજામપુરા પ્રાથમિક શાળામાં ગુરૂવારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો.જેમાં ધોરણ 1માં 23 વિદ્યાર્થીઓને અને આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.ત્યારબાદ વૃક્ષારોપણ અને ભૂત પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.પાલનપુર ધારાસભ્ય મહેશભાઇ પટેલ દ્વારા શાળાના વિકાસ માટે 1.50 લાખ આપવાની જાહેરાત કરી હતી.આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ નિલમબેન જાની,સ્થાનિક નગરસેવક કૈશલભાઇ જોષી, ચીમનલાલ પરમાર,કુસુમબેન જોષી,ભગવાનભાઇ પટેલ,શાળાના આચાર્ય એચ.ડી.ઘાસુરા સહિત મોટી સંખ્યામાં ગ્રામ જનો અને શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.