પાલનપુર| પાલનપુરવિદ્યામંદિર હોસ્ટેલમાં રહેતા અને વાવ તાલુકાના ફાંગડી ગામના મુળ
પાલનપુર| પાલનપુરવિદ્યામંદિર હોસ્ટેલમાં રહેતા અને વાવ તાલુકાના ફાંગડી ગામના મુળ વતની રમેશભાઇ નાગજીભાઇ કુંભાર પોતાનું મોટરસાયકલ નંબર જી જે. 8એકે-1704 શનિવારે એસટી સ્ટેશનમાં પાર્ક કરી કામ અર્થે ગયા હતા. તે સમયે કોઇ અજાણ્યો શખસ ચોરી કરી લઇ ગયો હતો. જેથી રમેશભાઇ કુંભારે પૂર્વ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.