તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગઢ |પાલનપુરના સરીપડા નારસુંગવિર મહારાજ મંદિર ખાતે શ્રી ગઢ નિવૃત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢ |પાલનપુરના સરીપડા નારસુંગવિર મહારાજ મંદિર ખાતે શ્રી ગઢ નિવૃત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢ |પાલનપુરના સરીપડા નારસુંગવિર મહારાજ મંદિર ખાતે શ્રી ગઢ નિવૃત કર્મચારી મંડળની સાધારણ સભા મુખ્ય મહેમાન એસ.એસ.વાઘેલા, ગઢ નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ ચંપકભાઇ જોષી, મંત્રી મોહનભાઇ દેસાઇની ઉપસ્થિતીમાં યોજાઇ હતી. જેની શરૂઆત મંડળના દિવંગત સભ્યોને બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાજંલિ અપાઇ હતી. ત્યારબાદ પ્રાર્થના અને મુખ્ય મહેમાનના હસ્તે દિપ પ્રાગટ્ય કર્યાબાદ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. મંડળના મંત્રી દ્વારા વાર્ષિક હિસાબો વંચાણે લેવાયા બાદમાં ધો.1થી 8 માં અભ્યાસ કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. બાદમાં મંડળના 8 સભ્યો કે જેઓની ઉંમર 70 વર્ષ છે. જેમનુ મંડળ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. પ્રસંગે મંડળના સભ્યો હાજર રહ્યા હતા. તસવીર-દિનેશરાણા



સરીપડામાં ગઢ નિવૃત કર્મચારી મંડળીની સાધારણ સભા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો