તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર-દિયોદરમાં વરસાદી ઝાપટાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બનાસકાંઠાજિલ્લામાં ત્રણ દિવસ અગાઉ સરહદીપંથકને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં શ્રીકાર વરસાદ પડ્યો હતો. જો કે, તે બાદ આકાશમાં વાદળો ગોરંભાયેલા રહે છે. અને જુદાજુદા સ્થળે છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. જ્યાં રવિવારે બપોર બાદ પાલનપુરમાં હળવું વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ઉપરાંત દિયોદરમાં પણ શનિવારે મોડી રાત્રે તેમજ રવિવારે બપોરે વરસાદી ઝાપટું પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો