તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • દ્દશ્ય કોઇ કમ્પ્યુટરની કમાલ નથી પરંતુ પાલનપુર રેલવે ટ્રેકનું છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્દશ્ય કોઇ કમ્પ્યુટરની કમાલ નથી પરંતુ પાલનપુર રેલવે ટ્રેકનું છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્દશ્ય કોઇ કમ્પ્યુટરની કમાલ નથી પરંતુ પાલનપુર રેલવે ટ્રેકનું છે. જ્યાં પાલનપુરથી આબુરોડ રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. જેમાં પાટા વેલ્ડીંગ માટે ફ્લેશ બટ વેલ્ડીંગ મશીન લાવવામાં આવ્યું છે. જે ટ્રકમાં લાવવામાં આવ્યું હોઇ જાણ. ટ્રક પાટા પર દોડતી હોઈ એવું લાગે છે.આ દ્શ્ય જોઇ શહેરીજનો અચંબામાં પડી રહ્યા છે. તસવીર-જીતેન્દ્રપઢિયાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો