તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર |પાલનપુર ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |પાલનપુર ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે પાલનપુર એસ.ટી.કોલોની સામે જામપુર જય ગોગા મિત્ર મંડળ દ્વારા વર્ષથી સેવા કેમ્પ કરાય છે.રવિવારે સવારે સેવા કેમ્પ માટેની થાંભલી રોપાઇહતી.અને કેમ્પ બાંધવાની શરૂઆત કરાઇ હતી.જેમાં શાંન્તુભાઇ ચૌધરી,કલ્પેશભાઇ જાદવ, અશોકભાઇ પરમાર, કિરીટભાઇ જોષી, લલીતભાઇ કાપડી સહિત યુવાનો જોડાયા હતા. તસ્વીર-ભાસ્કર

પાલનપરમાં પૂનમને લઈ રસ્તાઓ પર સેવા કેમ્પ બંધાવવા લાગ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો