તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • ડીસામાં દારૂ કેસનો નાસતો ફરતો આરોપી આઠ માસે ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં દારૂ કેસનો નાસતો-ફરતો આરોપી આઠ માસે ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા-પાલનપુરહાઇવે પર આઠેક માસ અગાઉ વિદેશી દારૂ ભરેલી ઝડપાયેલી કારનો મુખ્ય આરોપી ફરાર આઠ માસથી નાસતો-ફરતો હતો. જેને ડીસા તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.

ગત 5 ફેબ્રુઆરીના રોજ જિલ્લા પોલીસવડાની એલસીબીની ટીમે ડીસા-પાલનપુર હાઇવે પર કલ્યાણપુરા પાટીયા નજીક વોચ ગોઠવી જીજે-12-જી-3135 નંબરની એસેન્ડ કાર અટકાવતાં કાર ચાલક કાર મૂકી ભાગી ગયો હતો. જ્યારે કારમાં બેઠેલા શખ્સ અજમલસિંગ ઉર્ફે ઉદયસિંગ બનેસિંગ સોલંકી (રહે. સામઢી, તા. પાલનપુર) નીઅટકાયત કરી પૂછપરછ કરતાં કારચાલક રામસિંગ ઉર્ફે અકુ શિવુસિંગ સોલંકી (રહે. સામઢી) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને વિરુદ્ધ ગૂનો નોંધ્યો હતો. જો કે, રામસિંગ નાસતો-ફરતો હતો. દરમિયાન ડીસા તાલુકા પોલીસે બુધવારે રામસિંગની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો