તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડલાના ઉપવાસીની તબિયત લથડતાં દવાખાને ખસેડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | કાંકરેજતાલુકાના માંડલા ગામમાં આવેલા 222 સરવે નંબરની જમીનમાં ગામના અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોએ ગૌચરની 80 વિઘા જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કર્યું છે. અને તેમાં વાવેતર કરી દીધું છે. અંગે ગામના મસાજી એન. ઠાકોરે પાલનપુર ખાતે જિલ્લા કલેકટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આદર્યા છે. જ્યાં બુધવારે તેમની તબિયત લથડતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનો ઝેરી મેલેરીયા તેમજ અશક્તિ હોવાનો રિપોર્ટ આવતાં સારવાર અપાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો