તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર નજીક ટ્રેનની અડફેટે યુવાનનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરનાઉમરદશી રેલવે સ્ટેશન નજીક બુધવારે સવારે 25 વર્ષિય અજાણ્યો યુવક કોઇ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. યુવકના જમણા હાથ ઉપર પાયલ અને અંગ્રેજીમાં એલ.એ.નું છુંદણુ કોતરાવેલુ છે. જેણે બ્લ્યુ શર્ટ અને સ્લેટકલરનુ પેન્ટ પહેર્યું છે. અંગે પાલનપુર રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો