તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પથ્થર સાથે તારથી બાંધી નહેરમાં ફેંકી દીધેલી મહિલાની લાશનું રહસ્ય અકબંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પથ્થર સાથે તારથી બાંધી નહેરમાં ફેંકી દીધેલી મહિલાની લાશનું રહસ્ય અકબંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદનાસણધર ગામ નજીકથી પસાર થતી નર્મદા નહેરમાંથી મંગળવારે 25 વર્ષિય અજાણી મહિલાનો મૃતદેહ તાર તેમજ દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો.

અંગે થરાદ પીઆઇ જે.જી. ચાવડાએ જણાવ્યું હતું કે, ‘અજાણી મહિલાના વાલીવારસોને શોધવા માટે જુદીજુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લા બહારના પોલીસ મથકોમાં કોઇ મહિલા ગૂમ થઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે કે કેમ તેની માહિતી મેળવવામાં આવી રહી છે. દરમિયાન તેણીના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટ બાદ તેણીની સાથે દુષ્કૃત્ય થયું છે નહેરમાં ફેંક્યા અગાઉ હત્યા કરવામાં આવી હતી કે કેમ તે જાણી શકાશે. બુધવાર મોડી સાંજ સુધી તેણીના પરિવારજનોની કોઇ ભાળ મળવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો