તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પરિણીતાને ત્રાસ આપનારા સાસરિયાં સામે પોલીસ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતાને ત્રાસ આપનારા સાસરિયાં સામે પોલીસ ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરતાલુકાના વેડંચાની પરિણીતાને ત્રાસ આપનારા સાસરિયાં સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

વેડંચા ગામે રહેતા મનીષાબેન કરશનભાઇ ડાકા (પટેલ) ને ગઢ ગામે રહેતા સાસરી પક્ષના ભરતભાઇ વાલજીભાઇ ડાકા (પટેલ) અને હિરાબેન વાલજીભાઇ ડાકા (પટેલ) અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપી ચડામણી કરતાં હતા. તેમજ મેણાટોણાં મારી અપશબ્દો બોલી મારઝૂડ કરી હતી. જેથી મનીષાબહેને બંને સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જાકીરહુસેન ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો