તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓઢવામાંથી ભૃણ મળતાં ચકચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાંતીવાડાનાઓઢવા ગામના સરદારવાસ નજીક રાજકોટ ગામ તરફ જતાં માર્ગ ઉપર મહિલાએ પોતાનું પાપ છુંપાવવા એક જીવીત ભૃણને રૂમાલમાં વીંટાળી ખેતલાજીના મંદિર નજીક મૂકી દીધું હતું. જેથી વહેલી સવારે અહીંથી પસાર થતાં લોકોને જીવીત બાળક દેખાતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. ઘટનાની જાણ ઓઢવા ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં થતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળ પર એકત્રિત થઇ ગયા હતા. જેથી લોકોએ 108ને બોલાવીને બાળકને સારવાર અર્થે પાલનપુર મોકલ્યું હતું.

અંગે સરપંચ બળવંતસિંહ સોલંકી દ્વારા દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો