તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળ શ્રમિક મુક્ત કરાવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લા શ્રમ અધિકારી બી.ડી. દેસાઇ, એમ.જી. પટેલ તેમજ ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા રાઉન્ડ રાખવામાં આવ્યો હતો. જ્યાં પાલનપુરના ગોબરીરોડ, લાજવંતી હોટલ, ડેરીરોડ, કીર્તિસ્તંભ, પાવરહાઉસ તેમજ રેલવે સ્ટેશન આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં રેલવે સ્ટેશન નજીક નાસ્તાની દુકાનમાંથી એક બાળ શ્રમિકને મુક્ત કરાવાયો હતો. જેને ચિલ્ડ્રન હોમમાં મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો